જૂનાગઢમાં બે યુવાનોએ એક તરફી પ્રેમમાં બે યુવતીઓને ઝેરી દવા પીવડાવી, બંનેના મોત

0
30

જૂનાગઢ: જૂનાગઢમાં એક તરફી પ્રેમમાં બે યુવાનોએ બે યુવતીઓને ઝેરી દવા પીવડાવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.બંને યુવતીઓ વિસાવદરના દુધાળા ગામની છે બંને યુવતીઓ મામા ફોઈની બહેનો હોવાનું હાલમાં જાણવા મળ્યું છે.ઝેરી દવા પીવાથી બંને યુવતીનાં મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here