Monday, September 27, 2021
Homeજૂનાગઢ નાં માંગરોળ માં આંગડિયા પેઢી ના માલિક પાસેથી 25 લાખની લૂંટ...
Array

જૂનાગઢ નાં માંગરોળ માં આંગડિયા પેઢી ના માલિક પાસેથી 25 લાખની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર,

જૂનાગઢ:માંગરોળમાં પી.એમ આંગડિયા પેઢીના માલિક પાસેથી લૂંટારૂએ 25 લાખની લૂંટ ચલાવી હતી અને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે આંગડિયા પેઢીના માલિકે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. જેથી પોલીસે CCTV મેળવી તપાસ શરૂ કરી છે.ઘટનાની વિગત અનુસાર આંગડિયા પેઢીના માલિક બપોરના સમયે બસ સ્ટેશન પાસેથી 25 લાખ રૂપિયા સાથે સ્કુટર પર ઘરે જઈ રહ્યાં હતા. જે દરમિયાન ચાલુ સ્કુટરે બાઈક ચાલકોએ 25 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. ચિલઝડપ કરનાર પાસે બ્લેક કલરનું પલ્સર હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments