Thursday, September 23, 2021
Homeજૂનાગઢ પોલીસે કૉંગ્રેસનાં માઈક બંધ કરાવી દીધા પણ પાર્ટીએ 10 નવા ધારાસભ્યો...
Array

જૂનાગઢ પોલીસે કૉંગ્રેસનાં માઈક બંધ કરાવી દીધા પણ પાર્ટીએ 10 નવા ધારાસભ્યો જોડી લીધા

જૂનાગઢનાં શિવમ પાર્ટી પ્લોટમાં કોંગ્રેસનું સંમેલન યોજાયું. કોંગ્રેસના ચાર ધારાસભ્યોની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. સંમેલનમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. સંમેલન દરમ્યાન 10 લોકો કોંગ્રેસમાં જોડાયા. નવા સભ્યોનું ધારાસભ્યોએ સ્વાગત કરી પક્ષમાં સમાવેશ કર્યો. જો કે માઇકની મંજૂરી લીધી ન હોવાને કારણે પોલીસે માઇક બંધ કરાવ્યા. ચૂંટણી પંચની ટિમે કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments