Sunday, November 28, 2021
Homeજેટલી બીમાર હોવાથી ગોયલ 1લીએ બેજટ રજૂ કરશે, નાણા મંત્રાલયનો વધારાનો ચાર્જ...
Array

જેટલી બીમાર હોવાથી ગોયલ 1લીએ બેજટ રજૂ કરશે, નાણા મંત્રાલયનો વધારાનો ચાર્જ સોપાયો

દિલ્હી: હાલમાં અરુણ જેટલી અમેરીકામાં સારવાર લઈ રહ્યા છે.આના કારણે બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવાનુ હોવાથી PM મોદીની સલાહથી નાણા મંત્રાલયનો વધારાનો ચાર્જ પીયુષ ગોયલને આપવામાં આવ્યો છે.આ વાતથી એ સ્પષ્ટ આ વખતે બજેટ પિયુષ ગોયલરજૂ કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments