જેતપુરમાં પણ આચાર સંહિતાનો ભંગ, ઠેર ઠેર લાગ્યાં વિવિધ યોજનાનાં બેનરો

0
0

જેતપુરમાં પણ આદર્શ આચારસંહિતાનો ભંગ થતો જોવા મળી રહયો છે. જેતપુર પંથકમાં અઠવાડિયા બાદ પર સરકારની વિવિધ યોજનાના બેનરો જોવા મળી રહ્યા છે. પેટ્રોલ પંપ સીએમ રૂપાણી અને કેબિનેટ પ્રધાનની તસવીર સાથે સરકારની યોજનાના મોટા મોટા છ જેટલા બેનર લગાવેલા જોવા મળી રહ્યા છે. જ્યારે તો ભાવિક નગર વિસ્તારમાં ભાજપના પાર્ટી લોગો સાથેના ઝડાઓ જોવા મળી રહ્યા છે. જોકે આ અંગે જેતપુર મામલતદાર અજાણ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here