જો તમને પણ મળતાં હોય આવા સંકેત, તો સમજી જજો ઘટવાની છે કોઇ અશુભ ઘટના

0
30

આપણા જીવનમાં શુભ અને અશુભ ઘટનાઓ બનતી જ રહે છે. જીવનમાં જ્યારે અશુભ ઘટના બને છે તો તે માત્ર સંયોગ નથી હોતી. આવી ઘટનાઓ બને તે પહેલા કેટલાક સંકેત પણ મળે છે. આ અશુભ સંકેત ભવિષ્યમાં થનારી ઘટનાઓ તરફ ઈશારા કરે છે. આપણા રોજબરોજના જીવનમાં એવી અનેક ઘટનાઓ બનતી હોય છે જેના પ્રત્યે જો તમે સજાગ રહો તો આવનારા સંકટથી બચી શકાય છે. તો ચાલો આજે જાણીએ આવી જ ઘટનાઓ વિશે જે ભવિષ્યમાં થનાર અશુભ ઘટના તરફ સંકેત કરે છે.

1. ઘરની ઘડિયાળ વારંવાર ખરાબ થવા લાગે.

2. દૂધ ગરમ કરવા મુકો અને તે ઊભરાય જાય.

3. રસોડામાં રાખેલા કાચના વાસણ તુટી જાય તો સમજવું કે કોઈ આર્થિક સંકટ આવનાર છે.

4. ઘરમાં શુભ અવસર હોય અને તેમાં સમસ્યાઓ આવે તો સમજી લેવું તે તમારા ઘર પર સંકટ આવનાર છે. ઘરમાં શુભ પ્રસંગ આવનાર હોય તો સૌથી પહેલા સુંદરકાંડનો પાઠ કરવો.

5. ઘરના આંગણામાં કે અગાસી પર હાડકાનો ટુકડો આવી પડે તો સમજવું કે અશુભ સમાચાર મળનાર છે.

6. ઘરની છત પરથી પ્લાસ્ટર તુટવા લાગે અને દીવાલોમાં તિરાડ પડે તો તેને અશુભ સંકેત જાણવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here