ઝોયલો ડિજિહેલ્થનો કોર્પોરેટ વેલનેસ સેગમેન્ટમાં પ્રવેશ, ઝોયપ્લસ હેલ્થ કાર્ડ લોન્ચ કર્યું

0
51

અમદાવાદઃ ઝોયલો ડિજિહેલ્થ પ્રાઇવેટ લિમિટેડ (ઝોયલો)એ એની કામગીરીનાં વિસ્તરણ માટે તાજેતરમાં એની ફ્લેગશિપ પ્રોડક્ટ “ઝોયપ્લસ કોર્પોરેટ હેલ્થ કાર્ડ” સાથે કોર્પોરેટ વેલનેસ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે, જે ખાસ કંપનીઓ અને કર્મચારીઓ એમ બંનેને લાભ આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. ઝોયપ્લસ વિશિષ્ટ હેલ્થકાર્ડ છે, જે અનેક લાભ આપે છે અને મૂલ્ય-સંવર્ધિત સેવાઓ પ્રદાન કરે છે. આ રીતે આ કાર્ડ સ્વસ્થ કર્મચારીઓ અને વધુ ઉત્પાદકીય કાર્યસ્થળ ઊભું કરે છે.

ઝોયલો ભારતની પ્રથમ ઓનલાઇન હેલ્થકેર ઇકોસિસ્ટમ છે

ઝોયલો ડિજિહેલ્થનાં સીઇઓ વિનોદ કુમાર રેડ્ડીએ કહ્યું હતું કે, એમ્પ્લોયી વેલનેસ ઝડપથી વિકસતી બેનિફિટ કેટેગરી છે, જે કર્મચારીઓ માટે મૂલ્ય પ્રદાન કરે છે, કારણ કે આ તેમનાં માટે વ્યવસ્થિત સંપૂર્ણ હેલ્થ મેનેજમેન્ટ સુનિશ્ચિત કરે છે. ઝોયપ્લસ એક કાર્ડ દ્વારા તબીબી સેવાઓની સંપૂર્ણ રેન્જ પર વિશિષ્ટ લાભ પ્રદાન કરીને કોર્પોરેટ વર્કફોર્સ માટે સંપૂર્ણ હેલ્થકેર સોલ્યુશન પૂરું પાડે છે, જે એને વન-ગો હેલ્થ અને વેલનેસ સોલ્યુશન બનાવે છે. નિવારણાત્મક પગલાં પર મુખ્યત્વે ધ્યાન કેન્દ્રિત કરતું ઝોયપ્લસ હેલ્થકાર્ડ વર્ષ દરમિયાન સંપૂર્ણ વેલનેસ પેકેજ પૂરું પાડે છે, જેમાં ફ્રી માસ્ટર હેલ્થ ચેકઅપ, ઓનલાઇન ડૉક્ટર કન્સલ્ટેશન્સ, ડેન્ટલ ચેકઅપ, હેર એન્ડ સ્કિન એનાલીસિસ તેમજ ફ્રી જીવન વીમાકવચ અને દવાઓ પર વિશિષ્ટ ડિસ્કાઉન્ટ, લેબ ટેસ્ટ, ડૉક્ટર એપોઇન્ટમેન્ટ, ફીઝિયોથેરપી, હોમ હેલ્થકેર અને અન્ય વેલનેસ સેવાઓ પૂરું પાડે છે.

નિવારણાત્મક હેલ્થકેર સાથે સંબંધિત પાસાં દરેક કર્મચારીને જીવનશૈલી સાથે સંબંધિત રોગો, ખાસ કરીને હાયપરટેન્શન, ડાયાબીટિસ, મેદસ્વીપણું અને કેન્સર જેવા એનસીડીનાં વહેલાસર નિદાનનો લાભ મેળવવામાં મદદરૂપ થશે. ઝોયલો ભારતની પ્રથમ ઓનલાઇન હેલ્થકેર ઇકોસિસ્ટમ છે, જે સંપૂર્ણ પારદર્શક પ્લેટફોર્મ પર તબીબી સેવા અને સર્વિસ પ્રોવાઇડર્સ ઇચ્છતાં લોકોને એકમંચ પર લાવે છે. આ પ્રથમ ઓફલાઇન અને ઓનલાઇન સંપૂર્ણ હેલ્થકેર પ્લેટફોર્મમાં 50,000થી વધારે ડૉક્ટર્સ, એનએબીએલ માન્યતાપ્રાપ્ત નિદાન કેન્દ્રો, વેલનેસ કેન્દ્રો અને 3000થી વધારે હોસ્પિટલો સામેલ છે, જે ભારતમાં 600થી વધારે લોકેશનમાં હેલ્થકેરની 3600 જરૂરિયાતોને પૂરી પાડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here