Thursday, October 21, 2021
Homeટંકારામાં તસ્કરોએ છરીની અણીએ 1 લાખથી વધુની લૂંટ ચલાવી, ઘટના CCTVમાં કેદ
Array

ટંકારામાં તસ્કરોએ છરીની અણીએ 1 લાખથી વધુની લૂંટ ચલાવી, ઘટના CCTVમાં કેદ

ટંકારા: ટંકારામાં ત્રણ ફેક્ટરીમાં લૂંટારૂ ગેંગ ત્રાટકી હતી અને છરીની અણીએ 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે લૂંટ ચલાવી હતી. હથિયારો સાથે આવેલી આ ગેંગે મજૂરને છરી બતાવી લૂંટી લીધો હતો. સીસીટીવીમાં આ ગેંગમાં 8થી વધુ શખ્સો નજરે પડે છે. જેમાં તમામે મોઢે રૂમાલ બાંધ્યો હતો અને ઘાતક હથિયારો સાથે ત્રાટક્યા હતા. આ અંગે પોલીસમાં જાણ કરતા પોલીસે ગુનો નોંધી ગેંગને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments