Wednesday, December 8, 2021
Homeટાયરમાં નાઇટ્રોજન એર ભરાવવાથી થાય છે આટલા ફાયદા, જાણીને હંમેશા આ જ...
Array

ટાયરમાં નાઇટ્રોજન એર ભરાવવાથી થાય છે આટલા ફાયદા, જાણીને હંમેશા આ જ ભરાવશો

કાર અથવા બાઇકના ટાયર્સ માં હવા ભરાવવાનું કામ તો દરેક લોકો કરે છે પરંતુ મોટાભાગે તમે પંપ પર લોકોને ટાયરમાં નાઇટ્રોજન એર ભરાવતા સાંભળ્યું હશે. ખાસ રીતે જ્યારે એક્સપ્રેસ હાઇવે પર ગાડી ચલાવવાની હશે તો લોકો ટાયરોમાં નોર્મલ હવાની જગ્યાએ નાઇટ્રોજન ગેસ ભરવાની સલાહ આપે છે. ચલો તમને જણાવીએ શા માટે ટાયર્સમાં નોર્મલ હવાની જગ્યાએ નાઇટ્રોજન એર ભરાવવા માટે કહેવામાં આવે છે.

નાઇટ્રોજન ગેસના ફાયદા

નાઇટ્રોજન ગેસ રબરના કારણએ ટાયરમાં ઓછી વધી શકે છે, જેના કારણે ટાયરમાં પ્રેશપ ઠીક રહે છે. એટલા માટે ફોર્મૂવા વન રેસિંગ કારોના ટાયર્સમાં નાઇટ્રોજન ગેસ જ ભરવામાં આવે છે. જ્યારે ટાયરમાં નાઇટ્રોજન ભરવામાં આવે છે તો એનાથી ટાયરના અંદરના ઓક્સીજન ડાલ્યૂટ થઇ જાય છે, ઓક્સીજનમાં રહેલું પાણી ખતમ થઇ જાય છે.

સાધારણ હવામાં એક સમસ્યા એ હોય છે કે આર્દ્રતા કારણે આ ફેલાય છે. ટાયરને નુકસાન થાય છે, તો બીજી બાજુ એમાં રહેલા વેપર ટાયરમાં વધારે પ્રેશર નાંખે છે.

તમને જણાવી દઇએ કે સાઇન્સના હિસાબે નાઇટ્રોજન ગેસ ટાયરને ગરમીની સિઝનમાં ઠંડી રાખે છે. વિજ્ઞાન અનુરૂપ વાત કરીએ તો આપણી આસપાસ મોજૂદ હવામાં નાઇટ્રોજન ગેસ 78 ટકા છે, 21 ટકા ઓક્સીજન છે અને બાકીના 1 ટકામાં કાર્બન ઓક્સાઇડ ગેસ છે. તમામ ગેસ ગરમીમાં ફેલાઇ જાય છે અને ઠંડીમાં સંકોચાઇ જાય છે. કંઇક આવું ટારની હવામાં પણ થાય છે, જેનાથી ગરીમીની સિઝનમાં ટાયર પર વધારે પ્રેશર પડે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments