‘ટિપ ટિપ બરસા પાની’ પર આલિયાનો હૉટ ડાન્સ, Videoએ ઇન્ટરનેટ પર મચાવ્યો તહેલકો

0
37

પૂજા બેદીની દિકરી આલિયા ફર્નિચરવાલા હાલ પોતાની ડેબ્યૂ ફિલ્મ ‘જવાની જાનેમન’ની તૈયારી કરી રહી છે. આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર બે વીડિયો શેર કર્યા છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. એક વીડિયોમાં તે ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનીયાના સૉન્ગ ‘મે તેનુ સમજાવા’ પુર પર્ફોર્મ કરી રહી છે. આ ઉપરાંત તે ‘ટિપ ટિપ બરસા પાની’ પર પણ જબરદસ્ત ઠુમકા લગાવી રહી છે.

https://www.instagram.com/p/BqcFhXlhAEx/?utm_source=ig_embed

આલિયાએ વીડિયો સાથે કેપ્શન લખ્યું કે, આશરે એક વર્ષ પહેલા ડાન્સ એક્સપર્ટ ડિંપલ અને ઉત્કર્ષને મળી હતી. આત્મવિશ્વાસની ઉણપના કારણે હું ગભરાયેલી હતી. મે ક્યારેય વિચાર્યુ પણ ન હતું કે હું ક્યારેય ઠુમકા લગાવી શકીશ.

https://www.instagram.com/p/Bs4952XB9bi/?utm_source=ig_embed

જણાવી દઇ કે આલિયા ફર્નિચરવાલા ડાયરેક્ટર નિતિનની ફિલ્મ ‘જવાની જાનેમન’થી બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. આલિયા સોશિયલ મિડિયા પર ખૂબ જ સક્રિય છે. તે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહેતી હોય છે.

પૂજાબેદીની દિકરી આલિયા ફર્નિચરવાલા સોશિયલ મીડિયા પર તાજેતરમાં પોસ્ટ કરેલી તસવીરોના કારણે ચર્ચામાં આવી છે. આલિયા સ્ટારકિડ્સમાં એટલી જાણીતી નથી પરંતુ તે એક યુથ સેન્સેશન બની છે. પૂજા બેદી જેટલી હોટ છે તેની આ દિકરી પૂજા કરતાં પણ વધું હોટ છે.

https://www.instagram.com/p/Bjmjvd_helP/?utm_source=ig_embed

આલિયા અને પૂજાની ગણતરી બોલીવુડની હોટ મધર-ડોટરની જોડીમાં થાય છે. 19 વર્ષીય આલિયાની ફેશન સેન્સના લાખો ચાહકો છે. આલિયાની ફેશન સેન્સ તેની માતા પૂજા જેવી જ છે, તેના લીધે જ તે ફેમસ થઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here