Monday, December 5, 2022
Homeખેલટી20 : કેન્યાએ માલીને 10 વિકેટે હરાવી ઇતિહાસ રચ્યો

ટી20 : કેન્યાએ માલીને 10 વિકેટે હરાવી ઇતિહાસ રચ્યો

- Advertisement -

રવિવારે એક તરફ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી બીજી T20 મેચ પર દરેકની નજર હતી તો બીજી તરફ કેન્યાની ટીમ વર્લ્ડ રેકોર્ડ બનાવી રહી હતી. કેન્યાએ માલી સામેની મેચમાં 105 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. જે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રનના સંદર્ભમાં કોઈપણ ટીમની સૌથી મોટી જીત છે.

ICC મેન્સ T20 વર્લ્ડ કપ સબ રિજનલ આફ્રિકા ક્વોલિફાયરની 10મી મેચમાં કેન્યા અને માલીની ટીમો આમને-સામને હતી. આ મેચમાં માલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો માલીના કેપ્ટન ચેઇક કિઇટાનો નિર્ણય ખોટો સાબિત થયો હતો માલીએ કુલ 8 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. તેની તરફથી માત્ર એક જ બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular