Sunday, December 5, 2021
Homeટ્રાન્સજેન્ડર પુરુષને લાગ્યું નહીં આપી શકે બાળકને જન્મ, થયો પ્રેગનેન્ટ
Array

ટ્રાન્સજેન્ડર પુરુષને લાગ્યું નહીં આપી શકે બાળકને જન્મ, થયો પ્રેગનેન્ટ

અમેરિકાના ટેક્સાસમાં રહેતા એક ટ્રાન્સજેન્ડર પુરુષને લાગી રહ્યું હતું કે એ પ્રેગનેન્ટ થઇ શકશે નહીં, કારણ કે છેલ્લા 7 વર્ષથી એ ટેસ્ટોસ્ટરોન લઇ રહ્યો છે. પરંતુ વિલી સિમ્પસન અચાનક પ્રેગનેન્ટ થઇ ગયો.

જો કે બાળકને જન્મ આપવાને લઇને એના મનમાં ઘણા પ્રકારના ડર છે અને ટ્રાન્સજેન્ડર કપલે બાળકને એડોપ્શન આપવા માટે પણ વિચાર કર્યો હતો. હવે વિલી અને એનો બોયફ્રેન્ડ સ્ટીફન ગેથે પોતાની સમગ્ર સ્ટોરી શેર કરવાનો નિર્ણય કર્યો છે. સોશિયલ મીડિયાની એક ખાનગી ચેનલે લવ સીરિઝ કપલની લાઇફની સ્ટોરી દેખાડવામાં આવી છે.

ટ્રાન્સજેન્ડર વિલી મહિલાથી પુરુષમાં ટ્રાસફોર્મ થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એ દરમિયાન એ પ્રેગનેન્ટ થઇ ગયા. વિલીએ કહ્યું કે એ ઇચ્છતા હતા એમને બરોબર સમ્માન મળે.

કપલે શરૂઆતમાં બાળકને દત્તક આપવા માટે વિચાર્યું, પરંતુ નિર્ણય બદલીને પોતાના થનાર બાળકનું નામ રોવાન ફોક્સ રાખ્યું, વિલીએ એવું પણ કહ્યું કે ડિલીવરી દરમિયાન થનારા દુખાવાથી એ ડરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments