Sunday, September 19, 2021
Homeટ્રેન સળગાવવાના આરોપી યાકુબ પાતળીયાને આજીવન કેદની સજા ફટકારાઈ
Array

ટ્રેન સળગાવવાના આરોપી યાકુબ પાતળીયાને આજીવન કેદની સજા ફટકારાઈ

અમદાવાદઃ સ્પેશિયલ કોર્ટે ગોધરાકાંડના આરોપી યાકુબ પાતળીયાને આજીવનકેદની સજા ફટકારી છે. આ પહેલા સ્પેશિયલ કોર્ટે 31 શખ્સોને આજીવન કેદની સજા ફટકારી હતી. આમ આ કેસમાં કુલ 32 શખ્સોને આજીવન કેદની સજા ફટકારાઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments