Tuesday, September 28, 2021
Homeડભોડા ખાતે હનુમાનજી ના મંદિરે ઇવીએમ નિર્દશન કાર્યક્રમ યોજાયો.
Array

ડભોડા ખાતે હનુમાનજી ના મંદિરે ઇવીએમ નિર્દશન કાર્યક્રમ યોજાયો.

 

 

 

ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામે આવેલા હનુમાન દાદા ના મંદિરે દેશની લોકશાહી ની મહાપર્વમાં ભાગ લે તેવા હેતુસર ઇવીએમ નિર્દશન કાર્યક્રમ યોજાયો અને ઇવીએમ મશીનમાં વોટ આપ્યા બાદ વી.વી. પેટીમા પોતાનો વોટ જોઇ શકે તેવો ડેમો પણ મતદારોને બતાવવામા આવ્યો હતો ચુંટણી સુધી દર શનિવારે હનુમાનજી ના મંદિરે આ નિર્દશન યોજાશે જાહેરમા આ ઇવીએમ નિર્દશન કાર્યક્રમ રાખતા ૮૦૦ જેટલા મતદારોએ આ ઇવીએમ મશીન નિર્દશનનો લાભ લીધો હતો અને આ પ્રસંગે આ કાર્યક્રમમા ગાંધીનગરના ટીડીઓ જીએસ ધાંધલીયા  તલાટી શ્રી પ્રાથમિક શિક્ષણ અધિકારી જીતેન્દ્ર મોદી અને સંદેશના પ્રતિનિધી મુકેશ ખત્રી પણ હાજર રહેવા પામ્યા હતા . આમ  ડભોડા ગામે ચુંટણી અંગેની માહિતી અને ઇવીએમ મશીન નિર્દશન કાર્યક્રમની વિસ્તૃત માહિતી મતદારોને આપવામા આવી હતી.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments