ડાન્સ શો ‘નચ બલિયે 9’માં શાહિદ અને મીરા કપૂર જજ બનશે

0
56

ટેલિવિઝન ડેસ્ક: ડાન્સિંગ રિયાલિટી શો ‘નચ બલિયે 9’ને લઈને ઘણી ચર્ચાઓ થઇ રહી હતી. શોના કન્ટેસ્ટન્ટથી લઈને જજ સુધીના નામોની ચર્ચા ચાલી રહી છે. હવે સૂત્રોના જણાવ્યા મુજબ માહિતી મળી રહી છે કે, શોના જજ માટે મેકર્સ ની પહેલી પસંદ શાહિદ કપૂર અને એની પત્ની મીરા રાજપૂત કપૂર હતા. જોકે, કપલ આ શોમાં જજ બનવા માટે શ્યોર ન હતા. ઘણા સમયની ચર્ચા વિચારણા બાદ તેઓ હવે જજ બનવા માટે સહમત થયા છે. હજુ બન્નેએ શોને સાઈન કર્યો નથી. ક્રિએટિવ ટિમ જલ્દી બન્ને સાથે મળીને શોનું ફોર્મેટ અને પ્રોડક્શન વર્ક વિશે ચર્ચા કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here