Tuesday, December 7, 2021
Homeડિગ્રી વગર દવાખાનું ચલાવતો રાજકોટનો ‘મુન્નાભાઈ’ એસઓજીની પકડમાં
Array

ડિગ્રી વગર દવાખાનું ચલાવતો રાજકોટનો ‘મુન્નાભાઈ’ એસઓજીની પકડમાં

રાજકોટમાં સાપર વેરાવળ પાસે એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. પૂજા ક્લિનીક નામથી દવાખાનું ચલાવતા પંકજદાસ નામના ડોક્ટરને રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે. પંકજદાસ પર ડિગ્રી વગર દવાખાનું ચાલાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનો આરોપ છે. તેના દવાખાનામાંથી એસઓજીની ટીમે જુદા જુદા પ્રકારની દવા, ઈન્જેકસન સહિતનો જથ્થો એસઓજીની ટીમને હાથે લાગ્યો છે.

પોલીસે આ મામલે ગુન નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો રાજકોટમાં વધુ એક બોગસ ડીગ્રી મેળવી પ્રેક્ટિસ કરતા રફીક લિંગડિયાને ઝડપી પાડવામાં આવ્યો. તે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં હોમિયોપેથીની બોગસ ડિગ્રી સાથે પ્રેક્ટિસ કરતો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments