ડીસા : દક્ષિણ પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બાનાવટનો વિદેશી દારૂ ભરેલી હોન્ડાઈ વરના ગાડી પકડતી એલ.સી.બી, બનાસકાંઠા….

0
106
મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી, ડી.બી.વાઘેલા સાહેબ,સરહદી રેન્જ,ભુજ તેમજ બનાસકાંઠા પોલીસ અધિક્ષકશ્રી પ્રદીપ શેજુળ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા શ્રી જે.એચ.સિંધવ I/C પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી તથા પો.સ.ઇ. એન.એન. પરમાર, પ્રવિણસિંહ નરેશભાઈ, દિગ્વિજયસિંહ, જયપાલસિંહ, લક્ષ્મણસિંહ   ની ટીમેં ડીસા દક્ષીણ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે ડીસા બટાકા સર્કલ પાસે રોડ ઉપર નાકાબંધી કરી હોન્ડાઈ વરના ગાડી  નં. GJ-01-KH- 1503 પકડી ગાડીનો ચાલક (૧)ભરતભાઈ રામાભાઈ પટેલ રહે. ધાખા તા.ધાનેરા (૨) ઓખાભાઈ શંકરભાઈ પટેલ  રહે. મલોતરા ધાનેરા* વાળાઓને પકડી જે ગાડીમાં જોતા વિદેશીદારૂ કુલ બોટલ નંગ-290 કી.રૂ 1,16,000/-નો તથા મોબાઈલ નગ.1 કી.2000/- તથા ગાડી કિ.રૂ. 3,00,000/- એમ કુલ મુદામાલ કિ.રૂ.4,18,000/- મળી આવેલ હોઈ તેમજ *સદરે દારૂ (૩)અમરતભાઈ મફાભાઈ પટેલ રહે.મલોતરા ધાનેરા* વાળાએ ભરાવેલ જે તમામ વિરુદ્ધ ડીસા દક્ષિણ પો.સ્ટે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here