Tuesday, September 28, 2021
Homeડી. જી. વણઝારા એ ઉજવી પરંપરાગત રીતે હોળી, રંગે રમ્યા અને તલવાર...
Array

ડી. જી. વણઝારા એ ઉજવી પરંપરાગત રીતે હોળી, રંગે રમ્યા અને તલવાર ફેરવી

ગાંધીનગરમાં આ વર્ષે પણ વણઝારા સમાજ દ્વારા પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરવામા આવી. જેમાં પૂર્વ આઈપીએસ ડી.જી. વણઝારા જોડાયા હતા.અને તલવાર બાજી કરી હતી. વણઝારા સમાજે ઉત્સાહ પૂર્વક ગીત સંગીતના તાલ સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરી. આ પ્રસંગે ડી.જી. વણઝારા અને તેમનાભાઈએ તલવાર પણ ફેરવી હતી. સૌ કોઈએ એકબીજાને ધૂળેટીની શુભકામના પાઠવી.આ કાર્યક્રમમા રમણલાલ વોરા પણ ઉપસ્થિત રહ્યા અને ધુળેટીની ઉજવણી કરી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments