ડુંગરી પોલીસ દ્વારા દારૂની હેરફેર કરનાર પર વોચ , દારૂ ભરેલ કાર સાથે 2 આરોપી પકડ્યા , એક વોન્ટેડ 

0
45
વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષી તેમજ નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શનથી ડુંગરી પીએસઆઈ ગામીતની સુચનાથી દારૂનો જથ્થો લાવનાર તેમજ વેચનાર પર પોલીસે લાલઆખં કરી છે ડુંગરી પીએસઆઈને બાતમી હતી કે એક કાર દારૂ ભરેલ જાય છે તેની સુચનાથી ડુંગરી પોલીસના અનિલ પાટિલ જે બુટલેગરોને ભો ભીતર કરે છે તેના છટકા માંથી કોઈ બચતું નથી  જ્યારે અનિલભાઈએ દારૂ ભરેલ કાર પકડી એમા રહેલ કિંમત 30,000 આસપાસ નો દારૂનો જથ્થો પકડ્યો છે  અને કાર પણ જપ્ત કરી છે.જેમા આરોપી અશોક રામસિંહ મોરી , ધનાભાઈ કાનાભાઈ રબારી ને ઝડપી પાડયા છે અને અને માલ ભરાવનાર અનિલ સેલવાસને વોન્ટેડ જાહેર કર્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here