Saturday, October 23, 2021
Homeડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા વિશ્વ બેન્કની પ્રમુખ બની શકે છે
Array

ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા વિશ્વ બેન્કની પ્રમુખ બની શકે છે

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ વર્લ્ડ બેન્કની પ્રમુખ બની શકે છે. ઇવાન્કા હાલમાં વ્હાઈટ હાઉસની સલાહકાર છે. તે જીમ યોન્ગ કિંગનું સ્થાન લેશે. અન્ય સંભવિત ઉમેદવારોમાં સંયુક્ત રાષ્ટ્રના માજી રાજદૂત મિકી હેલી પણ છે. ગુરુવારે બેન્કના બોર્ડે કહ્યું હતું કે આગામી મહિનાના પ્રારંભમાં નોમિનેશન સ્વીકારાશે અને એપ્રિલના મધ્ય ભાગ સુધીમાં વડાની નિમણૂક કરી લેવાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments