Wednesday, December 8, 2021
Homeતંત્રની સંવેદના મરી પરવારી, ભરૂચની હોસ્પિટલમાં પાંચ મૃતદેહો બે દિવસથી સડી રહ્યા...
Array

તંત્રની સંવેદના મરી પરવારી, ભરૂચની હોસ્પિટલમાં પાંચ મૃતદેહો બે દિવસથી સડી રહ્યા છે

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતેના પી.એમ.રૂમમાં પાંચ જેટલા મૃતદેહો બે દિવસથી સડી રહ્યાં છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોની સાચવણી માટે કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવ્યું છે અને એક સાથે છ જેટલા મૃતદેહો મૂકી શકાય તેવી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. જો કે આ મૃતદેહો કોલ્ડ સ્ટોરેજમાં મુકવાને બદલે ડી કમ્પોઝ હાલતમાં દેખાઇ રહ્યાં છે. અહીં નિંદ્રાધીન તંત્રની સંવેદના મરી પરવારી હોય તેવું લાગી રહ્યું છે. આખરે આના માટે જવાબદાર કોણ તે મુદ્દે સામાજીક કાર્યકરોએ દુખની લાગણી વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments