Wednesday, December 8, 2021
Homeતલોદ તાલુકાના વજાપુરા ગામે કાશ્મીર પુલવામાં આર્મી જવાનો શહીદ થયા તેના વિરોધમાં...
Array

તલોદ તાલુકાના વજાપુરા ગામે કાશ્મીર પુલવામાં આર્મી જવાનો શહીદ થયા તેના વિરોધમાં મૌન રેલી કાઢી ઉગ્ર વિરોધ કરાયો.

તલોદ તાલુકાના વજાપુરા ગામે રાત્રીના સમયે સમગ્ર ગામના યુવાનો ભેગા મળી કાશ્મીર પુલવા ગામે જે ગોજારી ઘટના બની અને  ૪૫ આર્મી જવાનો બોર્ડર પર સેવા કરતા કરતા મૌતને ભેટી પડ્યા તેના સંદર્ભમાં શહીદોને શ્રદ્રાંજલી અર્પણ કરી પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એવી પ્રજાજનોમાં દોડ ઠેર ઠેર વધી જવા પામ્યા છે અને શહીદોના પરિવારોને દુખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે એવી ભાવનાઓ સાથે રાત્રીના સમયે વજાપુરા ગામના  યુવાનો ભેગા મળી મીણબત્તી સરગાવી હાથમાં બેનરો સાથે રેલી કાઢી પાકિસ્તાન હાય હાય ના સુત્રો બોલાવી શહીદો અમર રહોના નાદ થી સમગ્ર વજાપુરા ગામમાં રેલી કાઢવામાં આવી હતી. આમ શહીદોની યાદમાં ઠેર ઠેર શ્રદ્રાંજલી આપવાના કાર્યક્રમો પુર જોસમાં ચાલી રહ્યા છે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments