Sunday, March 23, 2025
Homeતલોદ : વિકાસના કામો સમયસર નહી થતા નગરપાલિકાના સદસ્યોએ નોધાવ્યો ઉગ્ર વિરોધ
Array

તલોદ : વિકાસના કામો સમયસર નહી થતા નગરપાલિકાના સદસ્યોએ નોધાવ્યો ઉગ્ર વિરોધ

- Advertisement -

 

  • કોંગ્રેસ શાસીત નગરપાલિકામા ભુકંપનો આંચકો
  • તલોદ નગરપાલિકા કોંગ્રેસ શાસીત હોવાથી વિકાસના કામો સમયસર નહી થતા નગરપાલિકાના સદસ્યોએ નોધાવ્યો ઉગ્ર વિરોધ
  • આજે તલોદ નગરપાલિકાના ૧૧ ભાજપના સદસ્યો અને ૫ કોંગ્રેસના સદસ્યોએ ભેગા મળી અવિશ્વાસની લેખીત દરખાસ્ત નગરપાલિકા ચિફ ઓફીસરને આપવામા આવી
  • તલોદ નગરપાલિકામા પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાશની દરખાસ્ત દાખલ કરવામા આવી

બાઈટ : ચીફ ઓફિસર

 

 

  • તલોદ નગરપાલિકાના કેટલાક સભ્યોને વિશ્વાસમા લીધા સિવાય વિકાસના કામો કરતા ૨/૩ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી
  • નગરપાલિકાના ૧૬ સભ્યોનો સમાવેશ થાય છે
  • કોંગ્રેસ અને ભાજપના સદસ્યોએ ભેગા મળીને અવિશ્વાસની દરખાસ્ત મુકી
  • અવિશ્વાસની દરખાસ્ત નગરપાલિકાના સભ્યોએ ચીફ ઓફીસરને આપતા નગરપાલિકાનુ વાતાવરણ ગરમાયુ
  • નગરપાલિકામા કેટલાય સમયથી અંદરોઅંદર ખટરાગ ચાલતો હતો

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular