તાલાલામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, 7 સેકન્ડ ધરા ધ્રુજી

0
26

ગીરસોમનાથ: તાલાલાથી 10 કિમી દૂર બપોરે 12.5 વાગે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. 7 સેકન્ડ સુધી ધરા ધ્રુજી ઉઠી હતી. જો કે ભૂકંપના આંચકાથી કોઇ નુકસાન કે જાનહાનિ સર્જાઇ નથી. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 13 કિમ દૂર દક્ષિણ દિશામાં નોંધાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here