Wednesday, December 8, 2021
Homeતાલાલા પાલિકાના ભાજપના કોર્પોરેટરે પત્નીને બેટથી ફટકારી, આ છે મહિલાઓની ઇજ્જત
Array

તાલાલા પાલિકાના ભાજપના કોર્પોરેટરે પત્નીને બેટથી ફટકારી, આ છે મહિલાઓની ઇજ્જત

જૂનાગઢના તાલાળા નગરપાલિકાના ભાજપના સદસ્યએ પોતાની પત્નીને બેટ ફટકાર્યું હતું. બંને વચ્ચે ઝઘડો થતા મામલો બિચકયો હતો. સ્ત્રી સશક્તિકરણની વાતો કરતા ભાજપના નગર સેવકે સ્ત્રી ઉપર જ અત્યાચાર આચર્યો હતો. નગર સેવક ધર્મેન્દ્ર હરવાણી સામે પત્ની મીનાક્ષીબેને ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત મીનાક્ષીબેનને વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments