…તો આ કારણથી ઇમોશનલ થઇ આલિયા ભટ્ટ, રડતો ફોટો થયો વાયરલ

0
112

મુંબઇ: બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પોતાની બેસ્ટ ફ્રેન્ડના લગ્નને અટેન્ડ કરવા માટે દિલ્હી પહોંચી હતી. લગ્નમાં એને પોતાના ફ્રેન્ડસ સાથે ખૂબ જ એન્જોય કર્યું. એના ઘણા ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. ચાહકો આલિયાના લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે. હવે આલિયાના રડતા એક ફોટાએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે.

https://www.instagram.com/p/BuMdXRMHWhS/?utm_source=ig_embed

વાસ્તવમાં બેસ્ટ ફ્રેન્ડ દેવિકાના લગ્નમાં આલિયા ખૂબ ઇમોશનલ થઇ ગઇ, એની આંખો ભરાઇ આવી. આંસુ લૂંછતો એનો એક ફોટો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ ઉપરાંત આલિયાનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં આલિયા પોતાની ફ્રેન્ડ માટે એક ઇમોશનલ સ્પીચ આપતી નજરે આવી છે.

https://www.instagram.com/p/BuJjFmxHfIe/?utm_source=ig_embed

આલિયાનો જે ફોટો વાયરલ થઇ રહ્યો છે એમાં એને બ્લૂ કલરના આઉટફીટમાં જોવા મળી છે. ન્યૂડ મેકઅપ અને પોની એના લુકને કોમ્પલીમેન્ટ કરી રહી હતી. આ ડ્રેસમાં એ ખૂબ જ સુંદર દેખાઇ, જણાવી દઇએ કે આલિયા હવે મુંબઇ પાછી આવી ગઇ છે.

https://www.instagram.com/p/BuNsOnxnmky/?utm_source=ig_embed

https://www.instagram.com/p/BuLH0CyHHO8/?utm_source=ig_embed

વર્કફ્રંટની વાત કરીએ તો આલિયાની ફિલ્મ ગલી બોયે બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મમાં રણવીર સિંહ એના ઓપોઝિટ રોલમાં છે. એનું નિર્દેશન જોયા અખ્તરે કર્યું છે. હાલ એ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here