Wednesday, December 8, 2021
Homeતો સારા અલી આ એક્ટ્રેસ પાસેથી લઇ રહી છે ફિટનેસ ટિપ્સ, Video...
Array

તો સારા અલી આ એક્ટ્રેસ પાસેથી લઇ રહી છે ફિટનેસ ટિપ્સ, Video Viral

મુંબઇ: મલાઇકા અરોરા પોતાની ફિટનેસ માટે જાણીતી છે. 45 વર્ષની ઉંમરમાં પણ એ એકદમ ફીટ છે અને પરફેક્ટ બોડી શેપમાં છે. એ ઘણી મહિલાઓની આઇડલ પણ છે. લાગે છે ન્યૂમકર સારા અલી ખાન પણ મલાઇકાની ટોન્ડ બોડીથી ઇન્સ્પાયર થઇ ગઇ છે. સોશિયલ મીડિયા પર બંનેના વર્કઆઉટનો એક વીડિયો સામે આવ્યો છો, જેમા એ સાથે પિલાટે સેશન સાથે કરી રહ્યા છે.

જિમ ટ્રેનર નમ્રતા પુરોહિતે આ વીડિયો પોતાના ઇન્સ્ટા અકાઉન્ટચ પર શેર કર્યો છે. જેમાં બંને હાર્ડ વર્કઆઉટ કરતા નજરે આવી રહ્યા છે. નમ્રતાએ વીડિયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું  ”Back” with my strong #PilatesGirls @saraalikhan95 @malaikaaroraofficial killing it and giving us some serious Monday motivation.”

https://www.instagram.com/p/Bs5YXxihPwH/?utm_source=ig_embed

વીડિયોમાં મલાઇકા અને સારા જિમ શોર્ટ્સ અને ટાઇટમાં જોવા મળી રહ્યા છે. મલાઇકાએ શોર્ટ્સને બ્લેક સ્પોર્ટ્સ બ્રા ની સાથે પહેર્યું છે. તો સારાએ પેસ્ટલ કલરના પિંક ટેંક ટોપ અને સ્પોર્ટ્સ બ્રા મા જોવા મળી રહી છે. મલાઇકા અને સારાનું આ વર્કઆઉટ મૂવ્સ પ્રશંસકો માટે મોટીવેટ કરી રહ્યું છે. તમને ખબર હોય તો સારા અલી ખાનનું વજન બોલીવુડમાં એન્ટ્રી કરતા પહેલા ખૂબ જ હતું.

એ જ્યારે કોલંબિયા યૂનિવર્સિટીમાં હતી ત્યારે એનું વજન 96 હતું.એને PCOD બીમારી હતી જેના કારણે વજન ઓછું કરવું ખૂબ જ હાર્ડ હતું. પરંતુ એક્ટ્રેસે વર્કઆઉટ અને ડાઇટ ચાર્ટ ફોલો કરીને ફેટથી ફીટ થઇ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments