Wednesday, December 8, 2021
Homeથઇ રયા છે પોસ્ટર વાઇરલ , માનનીય મુખ્યમંત્રી રૂપાણીજી તમે વાસંદા...
Array

થઇ રયા છે પોસ્ટર વાઇરલ , માનનીય મુખ્યમંત્રી રૂપાણીજી તમે વાસંદા આવી રયા છો તો તમે પેશા એક્ટ નો પુરેપોરો અમલ કરવાના છો કે કેમ

વાંસદા ગુજરાતનાં મુખ્યમંત્રી રૂપાણી આંજે વાંસદા તાલુકાનાં રૂપવેલમાં વાંસદા તાલુકાનાં રૂપવેલ ખાતે 3.30 કલાકે ગુજરાતનાં મુખ્યમંત્રી રૂપાણીનું આગમન રૂપવેલ ખાતે ગુજરાતનાં મુખ્યમંત્રી જાહેર જનતા સમક્ષ વન અધિકારી પત્રનું વિતરણ તેમજ સ્વામી વિવેકાનંદ યુવક મંદળ ને ક્રિકેટ થતાં વોલીબોલ કિતનું વિતરણ મુખ્યમંત્રી દ્રારા કરવામાં આવશે ત્યારે એક પોસ્ટર વાઇરલ થઇ રયા છે. જેમાં લખાણ કરવામાં આવ્યું છે કે માનનીય મુખ્યમંત્રી રૂપાણીજી તમે વાસંદા આવી રયા છો તો તમે પેશા એક્ટ (1996) નો પુરેપોરો અમલ કરવાના છો કે કેમ

આ રીતના પોસ્ટર વાઇરલ થઇ રયા છે.

રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments