બનાસકાંઠા : થરાદ ના ઉદરાણા ગામે પત્નીની હત્યા કર્યા બાદ પતિએ આપઘાત કરી લીધો

0
47

થરાદ: થરાદના ઉદરાણા ગામે પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પણ આપઘાત કરી લીઘો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો. જેથી ઉશ્કેરાયેલા પતિએ તેના પત્નીની હત્યા કરી દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here