Wednesday, December 8, 2021
Homeથોડીવારમાં જ વતન પરત ફરશે વિંગ કમાન્ડર અભિનંદન, વાઘા બોર્ડર પર બીટિંગ...
Array

થોડીવારમાં જ વતન પરત ફરશે વિંગ કમાન્ડર અભિનંદન, વાઘા બોર્ડર પર બીટિંગ રિટ્રીટ રદ

નવી દિલ્હી: આજે સમગ્ર દેશની નજર વાઘા બોર્ડર પર છે. ભારતના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદનને થોડી જ વારમાં પાકિસ્તાનથી ભારત પરત આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિંગ કમાન્ડર રાવલપિંડીથી લાહોર પહોંચી ગયા છે. અભિનંદનને અટારી-વાઘા બોર્ડરથી ભારતમાં પ્રવેશ આપવામાં આવશે. અહીં ભારતની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે બીટિંગ રિટ્રીટ રદ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments