Tuesday, September 28, 2021
Homeથોડીવાર માં દેશ ને સંબોધન કરશે PM નરેન્દ્ર મોદી, કરી શકે છે...
Array

થોડીવાર માં દેશ ને સંબોધન કરશે PM નરેન્દ્ર મોદી, કરી શકે છે કોઈ મોટી જાહેરાત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી વારમાં જ દેશને સંબોધિત કરવાના છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને આ વિશે જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીના આ સંબોધનને ટીવી, રેડિયો અને સોશિયલ મીડિયા દ્વારા સાંભળી શકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments