Thursday, October 21, 2021
Homeદહેગામ ઓડાગાર્ડન ખાતે ગુજરાતના મુખ્યમંત્રીનું આગમન, કમલ દિપક યોજનાની જાહેરાત માટે મુખ્યમંત્રીએ...
Array

દહેગામ ઓડાગાર્ડન ખાતે ગુજરાતના મુખ્યમંત્રીનું આગમન, કમલ દિપક યોજનાની જાહેરાત માટે મુખ્યમંત્રીએ દહેગામ ની સભા સંબોધી

  • દહેગામ ઓડાગાર્ડન ખાતે ગુજરાતના મુખ્યમંત્રીનું આગમન
  • કમલ દિપક યોજનાની જાહેરાત માટે મુખ્યમંત્રીએ દહેગામ ની સભા સંબોધી
  • દહેગામ ઓડાગાર્ડન ખાતે મુખ્યમંત્રીને તલવાર આપી ભાજપના હોદ્દેદારોએ કરેલું ભાવભિનું સ્વાગત

 

  • સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપતા મુખ્યમંત્રી
  • આ પ્રસંગે દહેગામ ઓડાગાર્ડન ખાતે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી
  • આજના આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા

 

 

  • દહેગામના લાભાર્થીઓ એ વિજય રૂપાણીનું ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતુ
  • આજના આ પ્રસંગે આ કાર્યક્રમમા મહિલાઓની સંખ્યા વિશાળ પ્રમાણ માં જોવા મળતી હતી.
  • આ પ્રસંગ ને અનુરૂપ પીઆઇ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો .
  • આજે ગુજરાતના મુખ્યમંત્રી સમયસર દહેગામમાં આવતા ઓડાગાર્ડન ખાતે મોટી સંખ્યામાં લોકો તેમનું પ્રચન સાંભરવા ઉમટી પડ્યા હતા.    

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS દહેગામ (ગાંધીનગર)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments