Tuesday, September 28, 2021
Homeદહેગામ ખાતે આવેલ અક્ષર કોમ્પલેક્ષના ભોયરામાં શોર્ટ શર્કીટથી લાગી આગ, પોલિસ અને...
Array

દહેગામ ખાતે આવેલ અક્ષર કોમ્પલેક્ષના ભોયરામાં શોર્ટ શર્કીટથી લાગી આગ, પોલિસ અને ફ્રાયબ્રિગેડ ઘટના સ્થળે

 

  • દહેગામ ખાતે આવેલ અક્ષર કોમ્પલેક્ષના ભોયરામાં શોર્ટ શર્કીટથી લાગેલી આગ આજુ બાજુની સોસાયટીઓના રહીશોની બૂમહાન અક્ષર કોમ્પલેક્ષના ભોયરામાં અચાનક લાગેલી આગથી દોડધામ મચી જવા પામી.
  • આ બનાવની જાણ દહેગામ નગરપાલિકાને થતા ફાયર્બ્રિગેડ તાત્કાલીક આવી પાણી છંટકાવનુ કામકાજ ચાલુ કરતા આગને કાબુમાં લેવામાં આવી
  • ઘટના સ્થળે પોલિસ અને ફ્રાયબ્રિગેડ આવી ગઇ
  • લોકોએ રાહતનો શ્વાસ લીધો
  • આ આગમા કોઇ નુકશાન થવા પામ્યુ નથી

 

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments