દહેગામ ખાતે મનકી બાત નો મોદીજીનો રથ શહેરના સાત વોર્ડમાં ફરશે

0
32

 

 

ગાંધીનગર જીલ્લાનાં દહેગામ શહેર ખાતે ભારતકી બાત મોદીજી કે સાથેનો નરેન્દ્રભાઇ મોદીનો મનકી બાત નો રથ આજે નહેરૂ ચોકડી થી ભાજપનાં ધારાસભ્ય અને નગરપાલિકાનાં પ્રમુખ તેમજ શહેરનાં પ્રમુખ આ રથનાં ઇન્ચાર્જ . સવારે પ્રસ્થાન કરી આખા દહેગામ શહેરના ૭ વોર્ડમાં આ રથ ફરશે અને જનતામાં સરકાર પ્રત્યેના અભિપ્રાયો વીડીયો કોલીંગ તથા ટપાલ દ્વારા પોતાની મનકી બાતમાં પ્રજા અભિપ્રાયો લખીને આપશે. અને આજે દહેગામની મામલતદાર કચેરી આગળ રજુઆતો કરી શરૂ થવા પામ્યો હતો અને આ મનકી બાતનો રથ દહેગામ તાલુકાનાં ૨૧ ગામોમાં ફરશે. આ પ્રસંગે દહેગામ શહેર અને તાલુકાના અગ્રણીઓ સાથે જોડાઇ લોકતમની જાણકારી તથા નરેન્દ્રભાઇ મોદીનાં અભિપ્રાયો દ્વારા લેખિતમાં રજુઆતો કરાશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here