Thursday, October 21, 2021
Homeદહેગામ તાલુકાના વાસણાં રાઠોડ ગામે દિવેલાના પાન ખાવાથી ૬ ગાયોના મોત થયા
Array

દહેગામ તાલુકાના વાસણાં રાઠોડ ગામે દિવેલાના પાન ખાવાથી ૬ ગાયોના મોત થયા

દહેગામ તાલુકાના વાસણાં રાઠોડ ગામે દિવેલાના પાન ખાવાથી ૬ ગાયોના મોત થયા

-ખેતરમાં ૧૩૦ ગાયો ચરવા જતા દિવેલાના પાંદડાં ખોરાકમાં લીધા હતા.

-દિવેલાના પાંદડાં ખાવાથી શરીરમાં ઝેર વ્યાપી જતા ૬ ગાયોના મોત ,૪૦ ગાયોને અસર

-વાસણાં રાઠોડના માલધારી સમાજમાં શોકનુ મોજુ ફરી વળ્યુ.

-ગાયોને તાત્કાલિક સરકારી પશુ દવાખાનામા સારવાર આપતા હજુ પણ કેટલીક ગાયોની હાલત નાજુક છે.

-દિવેલાના લીલા પાન ઝેરી હોવાથી ગાયોના મોત થવાની માહિતી.

-અચાનક ગાયોના મોત થતા માલધારી સમાજમા વ્યાપેલી નિરાશા.                       

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, હરસોલી/દહેગામ  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments