દહેગામ : દોડ પ્રાથમિક શાળાના ૭૫ જેટલા વિદ્યાર્થીઓએ અભ્યાસનો કરેલો બહીષ્કાર

0
0

 

 

 • દહેગામ તાલુકાના દોડ ગામની પ્રાથમિક શાળા
 • દોડ પ્રાથમિક શાળાના ૭૫ જેટલા વિદ્યાર્થીઓએ અભ્યાસનો કરેલો બહીષ્કાર
 • દહેગામ તાલુકાની પ્રાથમિક શાળામા ૧ શિક્ષકની સતત ગેરહાજરીથી છેલ્લા ૧ વર્ષમા રાકેશભાઈ શિક્ષકની ૨૦ દિવસ હાજરી
 • તાલુકા અને જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓને જાણ કરવા છતા આ શિક્ષકની બદલી કરવામા આવતી નથી
 • શાળાના આચાર્યએ આ શિક્ષકને ત્રણ વખત ગેરહાજરીની નોટીસ ફટકારી
 • આ પ્રાથમિક શાળામા ૭૫ જેટલા વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા

 

 

 

 • શિક્ષક આજે હાજર થવાનો હોવાથી ગામના વાલીઓ આ શિક્ષક અમારે જોઈએ નહી
 • શિક્ષકની તાત્કાલિક બદલી કરો
 • જિલ્લાના શિક્ષણ અધિકારી આ શિક્ષકને છાવરના હોવાના આક્ષેપો
 • ધારાસભ્યની રજુઆત હોવા છતા કેમ ભીનુ રોકેલાય છે
 • ગ્રામજનો આજે પોતાના બાળકોને નિશાળ ન મોકલ્યા
 • આજે દાંડ ગામની પ્રાથમિક શાળામા વિદ્યાર્થીઓ ન ગયા
 • વાલીઓ ભેગા મળી પોતાના બાળકોને શાળામા ન મોકલ્યા

 

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here