Wednesday, September 22, 2021
Homeદહેગામ : નાની કડી બોરીસ ના કેનાલ માં યુવકે કરેલો...
Array

દહેગામ : નાની કડી બોરીસ ના કેનાલ માં યુવકે કરેલો આપધાત, ઘરે થી નોકરી જવાનુ કહી કેનાલ માં પડી મૌત ને વહાલું કર્યુ

 

નર્મદા કેનાલમાં આપધાત કરવાના બનાવો દિન પ્રતિદિન વધી જવા પામ્યા છે ત્યારે બહિયલના કાલુભાઇની ટીમ મડાદરાના તરવૈયાઓએ આપેલી માહિતી મુજબ કડી બોરીસણા પાસે આવેલા ખાવડ ગામે રહેતા શનાજી ઠાકોરને ત્રણ પુત્રો અને એક પુત્રી છે અને આ પરિવાર મજુરી કરી ઘર ચલાવતા હતા ત્યારે ગઇ કાલે શનાજીના પુત્ર નામે પ્રકાશકુમાર શનાજી ઠાકોર સવારે ૭ વાગે ઘરે થી નોકરી જવાનુ કહી નીકળી જતા કડી પાસે બોરીસના કેનાલમાં પર્સ મુકી કુદી પડતા બાજુના ખેતરમા કામ કરતા ખેડુતને આવીને પર્સ જોઇને તેમના નંબર લઇ વાલી વારસદારને ફોન કરતા તેમનો પરિવાર ઘટના સ્થળે આવતા બહિયલના તરવૈયા કાલુભાઇ અને તેમની ટીમે આ યુવાનની લાશ કેનાલમાં બહાર કાઢી હતી.

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ , દહેગામ, ગાંધીનગર 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments