દહેગામ : પુથ્વીરાજસિંહ ચૌહાણની જન્મજયંતી નિમિત્તે રાજપુત સમાજ દ્વારા બાઈક રેલી અને બલ્ડ ડોનેશનનુ આયોજન

0
71

દહેગામ તાલુકાના અખંડ ભારત  સમ્રાટ પુથ્વીરાજસિંહ ચૌહાણની ૯૦૪ મી જન્મજયંતી નિમિત્તે રાજપુત સમાજ દ્વારા બાઈક રેલી યોજી અને બલ્ડ ડોનેશનનુ આયોજન કરવામા આવી આ પ્રસંગની ખુબ જ ધમાકેદાર ઉજવણી કરવામા આવી

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ યુવા ક્ષત્રીય રાજપુત સમાજ દ્વારા અખંડ ભારતના હિંદુ સમ્રાટ એવા પુથ્વીરાજસિંહ ચૌહાણના વાસરાગત રાજપુત સમાજના યુવાનો દ્વારા આજે દહેગામ તાલુકામા તેમની જન્મજયંતી નિમિતે રાજપુત સમાજના યુવાનો માથે ફેટો હાથમા તલવાર લઈને રાજાશાહી ઠાઠમા પોતાનો વારસો સચવાઈ રહે અને પુથ્વીરાજ ચૌહાણની યાદ તાજી કરવા માટે યુવાનોના હૈયા થનથની રહ્યા છે. અને આજના આ શુભ પ્રસંગે દહેગામ તાલુકાના રાજપુત સમાજના યુવાનો અખંડ ભારતના સમ્રાટ એવા પુથ્વીરાજ ચૌહાણની જન્મજયંતીને ઉજવવા માટે સૌ યુવાનો દહેગામ પાસે આવેલ નહેરૂએ ચોકડી ભેગા થઈને એકતાના સંગીતસુરોમા રેલાઈને હાથમા તલવાર માથે ફેટો અને બેનરો સાથે બાઈક રેલીનુ દહેગામ શહેરમા આયોજન કરવામા આવ્યુ હતુ. અને આ બાઈક રેલી દહેગામ શહેરમા નીકળતા રાજપુત સમાજના યુવાનોમા ભારે ખુશી જોવા મળતી હતી.અને આ પ્રસંગે યુવાનો દ્વારા બલ્ડ ડોનેશનનુ આયોજન કરવામા આવ્યુ હતુ. અને પુથ્વીરાજ ચૌહાણની ૯૦૪ મી જન્મજયંતી ખુબ જ શાનદાર રીતે આનંદ ઉલ્લાસ પુર્વક ઉજવણી કરવામા આવી હતી.

  • દહેગામ તાલુકાના યુવા રાજપુત સમાજના યુવાનો દહેગામ પાસે આવેલી નહેરૂ ચોકડી પાસે ભેગા મળીને બાઈક રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ
  • હાથમા તલવાર માથે ફેટો અને રાજાવત ઠાઠ સાથે રાજપુતોએ દહેગામ શહેરમા બાઈક રેલીમા સૌ યુવાનો જોડાયા હતા
  • હાથમા બેનરો સાથે ખુબ જ શાંતીમય માહોલમા બાઈક રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ
  • અને રાજપુત યુવાનો દ્વારા બલ્ડ ડોનેશનનુ આયોજન કરવામા આવ્યુ હતુ
  • પુથ્વીરાજસિંહ ચૌહાણની જન્મજયંતીની ખુબ જ શાનદાર ઉજવણી કરવામા આવી હતી

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here