Sunday, November 28, 2021
Homeદહેગામ પોલીસ સ્ટેશનમાં પીઆઇ નો સત્કાર સમારંભ અને વિદાય સમારંભ યોજાયો.
Array

દહેગામ પોલીસ સ્ટેશનમાં પીઆઇ નો સત્કાર સમારંભ અને વિદાય સમારંભ યોજાયો.

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા ઘણા સમય થી પીઆઇની જગ્યા ઇન્ચાર્જ પીઆઇ દ્વારા ચાલતી હતી ત્યારે ગઇ કાલે દહેગામ પોલીસ સ્ટેશન ખાતે નવા પીઆઇ તરીકે એસ જે રાજપુત કાયમીક પીઆઇ તરીકે મુકાતા ગઇ કાલે સાંજે નવા નિમણુંક પામેલા પીઆઇ એસ જે રાજપુતનો સત્કાર સમારંભ યોજાયો હતો અને જતીન પ્રજાપતિનો વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે નવા નિમણુંક પામેલા પીઆઇ પોલીસ સ્ટેશને પોતાના પરિવાર સાથે સરખાવી ભાઇ ચારાની ભાવના સાથે રહી ઘરના સભ્યોની જેમ ભાવના કેળવવાની પ્રાસંગીક પ્રવચનમાં રજુઆત કરી હતી અને આ કાર્યક્રમમાં દહેગામ પોલીસ સ્ટેશનના  ૧૦૦ જેટલા પોલીસ કર્મીઓ  બે પીએસઆઇ  અને મીડીયા કર્મીઓ પણ હાજર રહેવા પામ્યા હતા આમ દહેગામ પોલીસ ખાતે નવા નિમણુક પામે પીઆઇએ પોતાનો ચાર્જ સંભારી લીધો છે બન્ને પીઆઇને પુષ્પકુંજ થી સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ,ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments