Friday, December 3, 2021
Homeદહેગામ : રણાસર સર્કલ નજીક સરદાર પટેલ રીંગ રોડ ઉપર થી અશોક...
Array

દહેગામ : રણાસર સર્કલ નજીક સરદાર પટેલ રીંગ રોડ ઉપર થી અશોક લેલન ટ્રકમાં થી ૩૯૩ પેટી વિદેશી દારૂ પકડી પાડ્યો.

 

 

  • ડાભોડા પી.એસ.આઇ.એ સ્ટાફ સાથે રહી વિદેશી દારૂ પકડી પાડ્યો.
  • રણાસર સર્કલ નજીક સરદાર પટેલ રીંગ રોડ ઉપર થી અશોક લેલન ટ્રકમાં થી ૩૯૩ પેટી વિદેશી દારૂ પકડી પાડ્યો.
  • આ વિદેશી દારૂની કિંમત ૨૩,૮૪,૪૦૦ ની થાય
  • તેમજ લેલન ટ્રકની કિંમત ૫ લાખ થાય
  • આમ ડાભોડા પોલીસે ૨૩,૮૪,૪૦૦ ની મુદ્દામાલ જપ્ત કર્યો.
  • ૩૯૩ પેટીમાં કુલ ૪૭૧૬ નંગ બોટલો વિદેશી દારૂ પકડાયો.
  • ટ્રકને તાડપત્રી લગાવેલ અને અંદર ડાંગરના ભુસામાં થી પોલીસે વિદેશી દારૂ પકડ્યો.
  • પેટ્રોલીંગમાં નીકળેલ પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યું .
  • આજે સવારે વહેલા સરદાર પટેલ રીંગ રોડ ઉપર ઉભેલી લેલેન ટ્રકને સંકાના દાયરામાં જોતા તેની તપાસ કરતા ડ્રાઇવર નહી મળી આવતા પોલીસે ટ્રકની તલાસી લીધી.

રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, CN24NEWS દહેગામ

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments