Tuesday, September 28, 2021
Homeદહેગામ શાકમાકેટ્માં ભીડા,ચોરી ,ગવાર અને લિબુના ભાવમા ધરખમ વધારો.
Array

દહેગામ શાકમાકેટ્માં ભીડા,ચોરી ,ગવાર અને લિબુના ભાવમા ધરખમ વધારો.

 

 

 

સમગ્ર વિસ્તારમાં ઉનાળાની ઋતુની શરૂઆત દર વર્ષ ઉનળામાં શાકભાજી ભાવો આસમાને પહોચી જતા દહેગામ તાલુકાની ગૂહીણીઓના બજેટ ખોરવાઇ ગયા છે. હાલમાં દહેગામ શાક શાકમાકેટ્માં ચોરી ૧૦૦ રૂપિયે કિલો .ગવાર ૮૦ રૂપિયે કિલો ભીડા ૮૦ રૂપિયે કિલો લિબું ૧૨૦ રૂપિયે કિલો  શાકમાકેટ્ના છુટ્ક બજારો ના ભાવ જોવા મળી રહ્યા છે. જ્યારે બટાકા ૧૦ રૂપિયે કિલો ડુગરી ૧૦ રૂપિયે કિલો તેથી સીઝનના ગવાર ચોરી ભિડા જેવા શાકભાજી લેવા આવેલી ગુહીલીઓ ભાવ સાંભળી અચકાઇ જાય છે. તો બીજી બાજુ તાલુકાના ખેડુતો એ આ શાકભાજી નુ વાવેતર ક્યું હશે તેના માટે ફળદાયી નીવડે તેથી  હાલમાં દહેગામ ગરમીનો પ્રકોપ વધી જતા દહેગામ શહેરની ગૂહીલીઓ સાંજના જ સમાયે શાકભાજી ખરીદવા નું વધુ હિતાવહ માને છે. મળતી માહિતી મુજબ કેટલાક ગ્રાહકોની રજુઆતો થવા પામી છે. કે શાકમાકેટ   કેટલાક વેપારીઓ પથરાના વજનીપ્ય બનાવી શાકભાજી નુ વેચાલ કરતા હોય છે. તો તોલમપના અધિકારી આ બાબતે તકેદારી ભરે અને નગરપાલીકા ભીડા,ચોરી ,ગવાર  તંત્ર જાગ્રત બને તેવી માંગ થવા પામી છે.

 

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments