Monday, October 25, 2021
Homeદાંતા માં ખુલ્લે આમ ચાલે છે મોતની હાટડીઓ ..ખુલ્લે આમ વેચાય છે...
Array

દાંતા માં ખુલ્લે આમ ચાલે છે મોતની હાટડીઓ ..ખુલ્લે આમ વેચાય છે દેશી દારૂ

 ગુજરાત માં જ્યારે દારૂબંધી માટે કડક કાયદા બનાવવામાં આવે છે દારૂ ના દુષણ ને ડામવા દરરોજ નવા કાયદા બનાવવામાં આવે છે ત્યારે  દાંતા ગામ માં ખુલ્લેઆમ દેશી દારૂ નું ધૂમ વેચાણ થઈ રહ્યું છે  દાંતા માં બસ સ્ટેશન,દેના બેંક તથા બ્રહ્મ કુમારી ની આજુબાજુ ના ભાગ માં આદિવાસી મહિલાઓ  ખુલ્લેઆમ ધૂમ દારૂનું વેચાણ કરી રહી છે

 

દાંતા પોલીસ ને બધી જાણ હોવા છતાં ચૂપ થયી ને બેઠી છે.. દાંતા પી.એસ.આઇ ગોસ્વામી  ને બધી ખબર  છે તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા નથી.
દાંતા માં જાહેર રસ્તાઓ પર દેશી  દારૂ ની થેલી ઓના ઢગલે ઢગલા  ને જોતા સ્થાનિકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે…
 
શુ દાંતા પી.એસ આઇ ગોસ્વામી સાહેબ લઠ્ઠા કાંડ જેવી મોટી ઘટના ની રાહ જોઇને બેઠા  છે ?
શુ દાંતા પોલીસ ને મસ મોટા હપ્તા ઓ આપવામાં આવે છે ?
 રિપોર્ટર : મહેશ સેનેમા, CN24NEWS, દાંતા, અંબાજી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments