Sunday, September 19, 2021
Homeદિયોદર : અપંગ મહિલા ને જાન થી મારી નાખવાની ધમકી
Array

દિયોદર : અપંગ મહિલા ને જાન થી મારી નાખવાની ધમકી

બનાસકાંઠા જિલ્લા ના દિયોદર તાલુકા ના રવેલ ગામ ની એક અપંગ મહિલા ને જાન થી મારી નાખવાની ધમકી આપતા અપંગ મહિલા એ દિયોદર પોલીસ મથક ખાતે બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જો કે અપંગ મહિલા પોતાની જમીન ઉપર અન્ય લોકો એ વાવેતર કાર્ય હોવાથી ધમકી આપવામાં આવી હોવાનું બહાર આવ્યું છે
બનાસકાંઠા જિલ્લા ના દિયોદર તાલુકા ના રવેલ ગામે રહેતી ભીખીબેન ઠાકોર જે પોતાના પતિ અને પરિવાર સાથે સરદારપુર ખાતે ભગિયા તરીકે કામ કરે છે જેમાં રવેલ ગામે પોતાની માલિકી ની જમીન હોવાથી અપંગ મહિલા તેમના પરિવાર જનો સાથે ગયા હતા ત્યાં અન્ય બે ઈસમો એ ખોટી રીતે જમીન ઉપર એરંડા નું વાવેતર કર્યો હતું જેમાં જમીન માલિક ઈસમો ને ઠપકો આપવા જતા અન્ય ઈસમો ઉશ્કેરાઈ જઇ જમીન નહીં આપવાનું કહી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી જે મામલે અપંગ મહિલા એ દિયોદર પોલીસ મથક ખાતે 1 ભાવાજી ઉર્ફ અભાજી ઠાકોર થતા પ્રેમાજી સોનાજી ઠાકોર સામે ફરિયાદ આપતા પોલીસે તપાસ નો દોર શરૂ કર્યો છે
રિપોર્ટર : લલિત દરજી, CN24NEWS, બનાસકાંઠા 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments