Sunday, October 17, 2021
Homeદિયોદર ખાતે 156 મી સ્વામી વિવેકાનંદ ની જન્મ જ્યંતી ની સાથે પતંગ...
Array

દિયોદર ખાતે 156 મી સ્વામી વિવેકાનંદ ની જન્મ જ્યંતી ની સાથે પતંગ વિતરણ  કાર્યક્રમ યોજાયો 

સમગ્ર રાજ્ય માં આજે સ્વામી વિવેકાનંદ ની જન્મ જ્યંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા ના દિયોદર આરામ ગૃહ ખાતે દિયોદર તાલુકા ભાજપ અને યુવા ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ ની જન્મ જ્યંતી નિમિતે વિવિધ કાર્યક્રમો યોજવા માટે પહેલ કરી હતી અને એક બેઠક મળી હતી જેમાં ભાજપ ના કાર્યકરો દ્વારા સ્વામી વિવેકાનંદ ની જીવન વિસે લોકો ને માહિતી ગાર કર્યા હતા જેમાં ભાજપ ના કાર્યકરો એ સ્વામી વિવેકાનંદ અમર રહો ના નારા લગાવ્યા હતા ત્યાર બાદ દિયોદર યુવા ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ ના સ્ટેચ્યુ ઉપર ફુલ હાર ચડાવી જન્મ જ્યંતી ની ભવ્ય ઉજવણી કારી હતી.
  ત્યારે બીજી તરફ ભાજપ દ્વારા ઉતરાયણ નિમિતે પણ દિયોદર માં ગરીબ બાળકો ને પતંગ આપી ઉતરાયણ નો તહેવાર ઉજવાય તે હેતુ સર પતંગ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતુંઆ પ્રસંગે યુવા ભાજપ ,મહામત્રી ભરત ભાઈ જોષી, ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ કાંતિભાઈ માળી, ,ભરતભાઈ અખાણી, પ્રદીપભાઈ શાહ,રમેશભાઈ ચૌધરી, વગરે કાર્યકરો આ કાર્યક્રમ માં હાજર રહા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવવમાં આવ્યો હતો….
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments