Tuesday, December 7, 2021
Homeદિયોદર : ધનકવાડા ગામે બનાસ મેડિકલ કોલેજ તેમજ બનાસડેરીના સંયુક્ત ઉપક્રમે  ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ...
Array

દિયોદર : ધનકવાડા ગામે બનાસ મેડિકલ કોલેજ તેમજ બનાસડેરીના સંયુક્ત ઉપક્રમે  ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો 

દિયોદર તાલુકા ના ધનકવાડા  ગામે    ગલબાભાઈ  નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ &  રિસર્ચ   ઇન્સ્ટિટયુટ  કોલેજ  પાલનપુર  દ્વારા આયોજિત   સંયુક્ત ઉપક્રમે  સર્વરોંગ નિદાન કેમ્પ નું ભવ્ય આયોજન કરવા માં આવ્યું હતું  જેમાં  ધનકવાડા ખાતે આવેલ હિંગળાજ મા ના મંદિર ના પ્રાંગણ મા  આયોજન કરવા મા આવ્યું હતું  જેમાં બનાશડેરી ના ડિરેક્ટર  તેજાભાઈ પટેલ દ્વારા  દીપ પ્રાગટય કરી ને  કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
આ સર્વ રોગ નિદાન કેમ્પ બનાસ મેડીકલ કોલેજ ના  જાણીતા 25 જેટલા ડોકટરો દ્વારા વિવિધ રોગો નું જેવા કે  બીપી  રદય રોગ  ડાયાબિટીસ  સ્ત્રીરોગ ચામડી ના રોગ  દાંતના રોગ  માનસિક રોગ  ટીબી  જેવા અનેક રોગો  નું  ફ્રી નિદાન કરી જરૂરિયાત મુજબ  દર્દીઓ ને  ફ્રી માં  દવા આપવામાં આવી હતી  આ કેમ્પમાં દિયોદર તાલુકા ના  દરેક ગામડાઓ માંથી  451  દર્દીઓ એ આ ફ્રી નિદાન કેમ્પ નો લાભ લીધો હતો  જેમાં બનાશડેરી  ખીમાંણા વિભાગ ના જોનલ ઓફિસર  વિનોદભાઈ એમ પટેલ  વિસ્તરણ અધિકારી અમરાભાઈ પટેલ  સરપંચ દેવસીજી ઠાકોર  સહિત  મોટી સંખ્યા મા લોકોએ ફ્રી સેવા નો લાભ લીધો હતો
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments