દિયોદર ના કુવાતા ગામ ની ઘટના , ગામ પંચાયત ના બોર ના કેબલ થઈ ચોરી..

0
70
દિયોદર ના કુવાતા ગામ ની ઘટના
ગામ પંચાયત ના બોર ના કેબલ થઈ ચોરી..
ઉનાળો આવતા ચોરો બન્યા સક્રિય  
ચોરી ની ઘટના ના પરિણામે લોકો ના ટોળેટોળા ઉમટ્યા
દિયોદર પોલીસ ને જાણ કરતા.ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી….
રિપોર્ટર : લલિત દરજી, CN24NWES,  દિયોદર, બનાસકાંઠા