Sunday, November 28, 2021
Homeદિયોદર ના ચિભડા  ગામે વીર મહારાજ ની 3 દિવસીય  મૂર્તિ  પ્રતિષ્ઠા સંપન  
Array

દિયોદર ના ચિભડા  ગામે વીર મહારાજ ની 3 દિવસીય  મૂર્તિ  પ્રતિષ્ઠા સંપન  

દિયોદર તાલુકા ના ચિભડા ગામે   મોદી પરિવાર  તેજાજી ધરમાજી દ્વારા  વીર  મહારાજ  ભગવાન ની ત્રી દિવસીય  મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ  તેમજ જાતર ( રમેલ) યોજાઈ જેમાં અજુ બાજુ ના  ગામડાઓ ના ભાવિક ભક્તોએ  મોટી સંખ્યા માં  હાજર રહી  દર્શન નો લાભ લીધો હતો  એ ત્રી દિવસીય  મહોત્સવ માં   વિરદાદા ભગવાન નો ભવ્ય ગામમાં વરઘોડો  નીકળ્યો હતો અને પ્રદક્ષિણા  પણ કરી હતી જેમાં જળાભિષેક પણ કરાયો હતો  જેમાં ભક્તો  ભુવાજીઓ  મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા  આ કાર્યક્રમ માં  રાત્રે  ભજનિક કલાકર જયરામ  વૈસણવ  દ્વારા  ભજન ની રમઝટ  બોલાવી ને  ભક્તો ને ડોલાવ્યા હતા  આ પ્રસંગે  ભુવાજી ઈશ્વરભાઈ દેસાઈ   ચિભડા .. ભુવાજી રાજાભાઈ ઉકાભાઈ દેસાઈ   પૂર્વ મંત્રી કેસાજી ચૌહાણ  તેમજ મુખ્ય આયોજકો  મોદી  પ્રકાશભાઈ તેજાજી   દસરથભાઈ તેજાજી   આયોજકોએ  કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
રિપોર્ટર : લલિત દરજી, CN24NEWS દિયોદર , બનાસકાંઠા 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments