- Advertisement -
દિયોદર ના જાડા અને પાલડી હાઇવે વચ્ચે થયો અકસ્માત… રીક્ષા પલ્ટી ખઈ જતો સર્જાયો અકસ્માત..
બે જણ માંથી એક ને ગંભીર ઇજા થતાં 108 દ્વારા વધુ સારવાર માટે દિયોદર રેફરલમાં ખસેડવામાં આવ્યો..
એક નો બચાવ ને એક ને ઇજાવો થવા પામી છે..
કમ નસીબે કોઈ જાનહાની ટળી..
રિપોર્ટર : લલિત દરજી, CN24NEWS, બનાસકાંઠા