Saturday, September 25, 2021
Homeદિયોદર ના મખાણું ગામે હોલિકાદાહન નું આયોજન કરાયું..
Array

દિયોદર ના મખાણું ગામે હોલિકાદાહન નું આયોજન કરાયું..

દિયોદર ના મખાણું ગામે હોલિકાદાહન નું આયોજન કરાયું..
વર્ષોથી ચાલી અવતી પરંપરા અનુસાર હોલિકા દહન..
ગામ લોકો દ્વારા હોલિકાદહન આયોજન કરાયું..
હોલિકા પ્રગટાવી અને તેમા શ્રીફળ અને કપૂર હોમવા માં આવે છે..
પરંપરા ની માન્યતા છે કે જે બાળક ની પહેલી હોળી હોય છે..
તેને દૂધ ની કાર આપી ને  હોળી પ્રગટાવી ને બાળક ના કાકા તેડીને પાંચ ફેરા ફેરવાવે છે..
જેનાથી બાળક બીમાર ના પડે તેવી માન્યતા છે…
આખું ગામ એક સાથે મળી હોલિકા દહન કરી ને આ પર્વ મનાવે છે..
ને આખું ગામ એકતાનું પ્રતીક છે..
 જુદી જુદી દરેક કોમના લોકો સાથે મળીને.હોલિકા દહન કરે છે…
રિપોર્ટર : લલિત દરજી, CN24NEWS, દિયોદર બનાસકાંઠા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments