Tuesday, September 21, 2021
Homeદિયોદર ની જુની માર્કેટયાર્ડ માંથી 4 જુગારી ઝડપાયા....
Array

દિયોદર ની જુની માર્કેટયાર્ડ માંથી 4 જુગારી ઝડપાયા….

દિયોદર ની જુની માર્કેટયાર્ડ માંથી 4 જુગારી ઝડપાયા….  જુની માર્કેટયાર્ડમાં દુકાનના ધાબા પર તીન પત્તી નો જુગાર રમી રહ્યા હતા ઈસમો….
 દિયોદર પોલીસે બાતમીના આધારે રેડ પાડી 4 ઇસમોની કરી ધરપકડ….. તીન પત્તીનો જુગાર રમી રહેલા ઇસમો પાસેથી પોલીસે કુલ રૂ.33,960નો  મુદ્દમાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….
 
રિપોર્ટર : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments